Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 48:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ રડતાં રડતાં લૂહીથનો ઢોળાવ ચડે છે. અરે, હોરોનાયિમના ઢોળાવ સુધી તેમની વેદનાના પોકાર સંભળાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે તેઓ નિત્ય રડતાં રડતાં લૂહીથના ચઢાવ પર ચઢશે; કેમ કે તેઓએ હોરોનાયિમના ઢોળાવની પાસે વિનાશનો સંતાપકારી પોકાર સાંભળ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે તેઓ રડતાં રડતાં લૂહીથના ઢોળાવો પર ચઢે છે. અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં હોરોનાયિમના ઢોળાવો ઊતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 કારણ કે તેઓ રડતાં રડતાં લૂહીથના ઢોળાવો પર ચઢે છે. અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં હોરોનાયિમના ઢોળાવો ઉતરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 48:5
3 Iomraidhean Croise  

મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે. તેના લોકો સોઆર અને એગ્લાથ-શલીશીયા નગરોમાં નાસી ગયા છે. કેટલાક તો રડતાં રડતાં લૂહીથનો ઘાટ ચડે છે. કેટલાક હોરોનાયિમ જતાં જતાં માર્ગમાં કલ્પાંત કરે છે.


હોરોનાયિમના લોકો ચીસો પાડે છે: ‘અરે, મારી નાખ્યા’! ‘અરે લૂંટી લીધા!’


મોઆબ નષ્ટ થયું છે; છેક સોઆર સુધી તેના લોકોનો વિલાપ સંભળાય છે.


Lean sinn:

Sanasan


Sanasan