યર્મિયા 46:22 - પવિત્ર બાઇબલ C.L.22 શત્રુઓનું લશ્કર નજીક આવતું જોઇ ઇજિપ્ત નાસે છે; સરક્તા સાપના સિસકારા જેવો તેનો અવાજ સંભળાય છે. માણસો વૃક્ષો કાપતા હોય તેમ તેઓ કુહાડા લઈને તૂટી પડે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 સાપના [નાસતી વખતના અવાજ] જેવો તેનો સ્વર સંભળાશે, કેમ કે તેઓ સૈન્ય થઈને કૂચ કરશે, ને લાકડાં ફાડનારાઓની જેમ તેઓ કુહાડા લઈને તેના પર આવી પડશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 નાસી જતા સર્પ જેવો તેઓનો અવાજ સંભળાશે. કેમ કે તેઓ સૈન્ય લઈને કૂચ કરશે. તેઓ લાકડાં ફાડનારા લોકોની જેમ કુહાડી લઈ તેના પર આવી પડશે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 સાંભળો, નાસી જતા સર્પ જેવો મિસર અવાજ કરે છે; કારણ કે એના દુશ્મન જોરશોરથી ધસતા તેની સામે આવે છે, તેઓ વૃક્ષો તોડી પાડનારા લોકોની જેમ કુહાડા લઇ તેના પર આવે છે.” આ યહોવાના વચન છે. Faic an caibideil |