યર્મિયા 46:13 - પવિત્ર બાઇબલ C.L.13 બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર ઇજિપ્ત પર આક્રમણ કરવા આવી રહ્યો હતો ત્યારે પ્રભુએ યર્મિયાને આપેલો સંદેશ: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 મિસર દેશને પાયમાલ કરવાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના આવવા વિષે, જે વચન યહોવાએ યર્મિયા પ્રબોધકને કહ્યું તે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મિસર દેશને પાયમાલ કરવાને બાબિલના રાજા નબૂખાદનેસ્સાર ના આવવા વિષે, જે વચન યહોવાહે યર્મિયા પ્રબોધકને કહ્યું તે; Faic an caibideilપવિત્ર બાઈબલ13 યહોવાએ યર્મિયા પ્રબોધકને નબૂખાદનેસ્સાર માટે આમ કહ્યું, બાબિલના રાજા મિસરની ભૂમિ પર હુમલો કર. Faic an caibideil |