યર્મિયા 28:3 - પવિત્ર બાઇબલ C.L.3 નબૂખાદનેસ્સાર રાજા પ્રભુના મંદિરનાં જે પાત્રો અહીંથી બેબિલોન લઈ ગયો છે તે હું માત્ર બે જ વર્ષમાં આ સ્થળે પાછાં લાવીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 યહોવાના મંદિરનાં જે પાત્ર બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર આ સ્થળેથી લૂંટીને બાબિલમાં લઈ ગયો તે સર્વ પાત્રો બે વરસ પૂરાં થયા પહેલાં આ સ્થળે હું પાછાં લાવીશ; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો આ સ્થળેથી લૂંટીને બાબિલ લઈ ગયો હતો તે સર્વ પાત્રો અહીં હું પાછા લાવીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ3 બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરની જે સાધન-સામગ્રી બાબિલ લઇ ગયો હતો તે બધી અહીં પાછી લાવીશ. Faic an caibideil |