યર્મિયા 17:17 - પવિત્ર બાઇબલ C.L.17 તમે પોતે જ મારે માટે ભયરૂપ બનશો નહિ; આફતને સમયે તમે જ મારું શરણસ્થાન છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તમે મને ભયરૂપ ન થાઓ; વિપત્તિના દિવસમાં તમે મારો આશ્રય છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તમે મને ભયરૂપ ન થાઓ. સંકટના સમયમાં તમે મારા આશ્રય છો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 મને ભયભીત ન કરશો. તમે તો સંકટ સમયના મારા આશ્રય છે. Faic an caibideil |