યર્મિયા 16:20 - પવિત્ર બાઇબલ C.L.20 શું મર્ત્ય માનવી પોતે પોતાને માટે દેવો ઘડી શકે? ના, જો તે એમ કરે તો તે હકીક્તમાં દેવ કહેવાય જ નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 મનુષ્ય જે દેવો નથી એવા દેવો પોતાને માટે બનાવશે શું?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 માણસ જે દેવો નથી એવા દેવો પોતાને સારુ બનાવી શકશે શું? Faic an caibideilપવિત્ર બાઈબલ20 માણસ કદી પોતાના દેવને બનાવી શકતો હશે? માણસના બનાવેલા હોય તે દેવ હોઇ જ ન શકે.” Faic an caibideil |