ન્યાયાધીશો 5:15 - પવિત્ર બાઇબલ C.L.15 ઇસ્સાખારના આગેવાનો દબોરા સાથે આવ્યા; ઇસ્સાખારના કુળના લોકો આવ્યા, અને બારાક પણ આવ્યો. તેઓ તેની પાછળ ખીણમાં ગયા. પણ રૂબેનના કુળમાં ભારે મનોમંથન થયું અને તેઓ આવવાનો નિર્ણય કરી શક્યા નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ઇસ્સાખારના સરદારો દબોરાની સાથે હતા; ઇસ્સાખાર હતો, તેવો જ બારાક પણ હતો; તેની પાછળ તેઓ ખીણમાં ધસી ગયા. રુબેનના વહેળાઓ આગળ મોટા મોટા મનસૂબા કરવામાં આવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 અને ઇસ્સાખારના સરદારો દબોરાની સાથે હતા; ઇસ્સાખાર હતો તેવો જ બારાક પણ હતો; તેની આજ્ઞાથી તેના પગ પાછળ તેઓ ખીણમાં ઘસી ગયા. રુબેનની ખીણ પાસે તેઓએ લાંબી મસલત કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ15 ઈસ્સાખારના આગેવાનો દબોરાહ સાથે હતાં: ઈસ્સાખારના લોકો બારાકની સાથે રહ્યાં, તેના હુકમથી તેઓ લડાઈના મેદાનમાં ગયા. “પણ રૂબેનના કુળનાં સૈનિકો લાંબા સમય સુધી ચર્ચા કરતા રહ્યાં તેથી તેઓ લડવા માંટે ન ગયા. Faic an caibideil |