Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 15:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પછી તેને તાજેતરમાં મરી ગયેલા એક ગધેડાનું જડબું મળી આવ્યું. તેણે તે ઉપાડીને તેનાથી હજાર માણસોને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પછી તેને ગધેડાનું તાજું જડબું મળ્યું; પોતાનો હાથ લંબાવી તે લઈને તે વડે તેણે એક હજાર માણસોને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 સામસૂનને ગધેડાનું તાજું જડબું મળ્યું એ જડબાના પ્રહારથી તેણે એક હજાર માણસોને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેણે ત્યાં જમીન પર પડેલું ગધેડાનું જડબું ઉપાડયું અને તેના વડે એકહજાર માંણસોને માંરી નાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 15:15
14 Iomraidhean Croise  

દાવિદના શૂરવીરોનાં નામ આ પ્રમાણે છે: પ્રથમ તો તાહુખમોની નગરનો યોશેબ બારશેબેથ હતો. તે ‘વીરત્રિપુટી’નો આગેવાન હતો. તેણે એક જ લડાઈમાં આઠસો માણસોને પોતાના ભાલા વડે વીંધી નાખ્યા.


તમે તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરશો.


તમારામાંના પાંચ સો દુશ્મનોનો અને સો દસ હજારનો પીછો કરશે.


ભડભડતા અગ્નિને હોલવી નાખ્યો. તેઓ તલવારની ધારથી બચી ગયા. તેઓ નિર્બળ હતા છતાં બળવાન બન્યા. તેમણે યુદ્ધમાં શૂરવીરતા દાખવી અને પરદેશી લશ્કરોને હાર આપી.


તમને આપેલા વચન પ્રમાણે પ્રભુ પોતે તમારે માટે લડતા હોવાથી તમારામાંથી એક માણસ હજાર માણસોને નસાડતો.


તેથી શિમશોને ગીત ગાયું, “ગધેડાના જડબાથી મેં માર્યા હજાર! ગધેડાના જડબાથી ઢગલા કર્યા અપાર!


તે પછી તેણે તે જડબું ફેંકી દીધું. જ્યાં આ બનાવ બન્યો તે સ્થળનું નામ રામાથ-લેહી (જડબાની ટેકરી) પડયું.


તે પછીનો ન્યાયાધીશ આનાથનો પુત્ર શામ્ગાર હતો. તેણે એક પરોણીથી છસો પલિસ્તીઓને મારી નાખીને ઇઝરાયલનો બચાવ કર્યો.


સીસરા એટલો થાકી ગયો હતો કે તે ઘસઘસાટ ઊંઘી ગયો. પછી યાએલ એક હથોડો અને તંબુનો ખીલો લઈને ચૂપકીદીથી તેની પાસે ગઈ અને ખીલો તેની ખોપરીની આરપાર જમીન સુધી ઠોકી દીધો, એટલે તે મરી ગયો.


તેણે એ ત્રણસો માણસોની ત્રણ ટુકડીઓ પાડી દીધી અને પ્રત્યેકને રણશિંગડું અને જેમાં દીવા મૂક્યા હોય તેવા ઘડા આપ્યા.


એ પ્રથમ ક્તલમાં યોનાથાન અને યુવાને એક ઝુંસરી જેટલી પહોળાઈ અને અર્ધા ચાસ જેટલી લંબાઈના વિસ્તારમાં લગભગ વીસ માણસો મારી નાખ્યા.


યોનાથાને પેલા યુવાનને કહ્યું, “ચાલ, આપણે એ પરપ્રજાના પલિસ્તીઓની છાવણીમાં જઈ પહોંચીએ. પ્રભુ આપણી મદદ કરશે. જો પ્રભુ ઇચ્છે તો આપણે થોડા કે વધારે હોઈએ તો પણ આપણને વિજય મેળવવામાં કંઈ અવરોધ નડશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan