Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 13:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તું દ્રાક્ષાસવ કે કેફી પીણું પીશ નહિં અથવા મના કરેલો ખોરાક ખાઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 માટે હવે કૃપા કરીને સાવધ રહેજે, દ્રાક્ષાશ્રવ કે દારૂ પીશ નહિ, ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહિ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હવે ધ્યાન રાખ દારૂ કે દ્રાક્ષાસવ પીશ નહિ જે ખોરાક અશુદ્ધ ગણાય છે તે ખાઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હવે હું તને કહું તે પ્રમાંણે તું કરજે, દ્રાક્ષારસ કે કોઈ પણ કેફી પીણું પીશ નહિ, અને કોઈપણ અશુદ્ધ ખોરાક ખાઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 13:4
8 Iomraidhean Croise  

તમારે વિધિગત રીતે શુદ્ધ અને અશુદ્ધ તેમ જ ખાવાલાયક અને બિનખાવાલાયક વચ્ચે કાળજીપૂર્વક ભેદ રાખવાનો છે.”


ઈશ્વરની દૃષ્ટિમાં તે મહાન વ્યક્તિ બનશે. તે કોઈ પણ પ્રકારનો દ્રાક્ષાસવ કે જલદ પીણું પીશે નહિ. હજુ તો તે પોતાની માના ગર્ભમાં હશે, ત્યારથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે.


પણ પિતરે કહ્યું, “ના પ્રભુ, એમ નહિ; દૂષિત અને અશુદ્ધ એવું કંઈ મેં કદી ખાધું નથી.”


પ્રભુના દૂતે જવાબ આપ્યો, “મેં તારી પત્નીને જે જે કહ્યું છે તેનું તે ચોક્સાઈથી પાલન કરે.


તેણે દ્રાક્ષવેલાની નીપજમાંથી કંઈ ખાવાનું નથી; તેણે દ્રાક્ષાસવ કે કેફી પીણું પીવાનું નથી અથવા મના કરેલો ખોરાક ખાવાનો નથી. મેં તેને કહ્યું છે તે પ્રમાણે તેણે વર્તવાનું છે.”


પણ તેણે મને એવું કહ્યું કે, ‘તું ગર્ભવતી થઈશ અને તને પુત્ર જનમશે. હવેથી તું દ્રાક્ષાસવ કે કેફી પીણું પીશ નહિ અથવા મના કરેલો ખોરાક ખાઈશ નહિ, કારણ, છોકરો તેના ગર્ભાધાનથી મરણપર્યંત નાઝીરી તરીકે સમર્પિત છે.


Lean sinn:

Sanasan


Sanasan