યાકૂબનો પત્ર 5:18 - પવિત્ર બાઇબલ C.L.18 તેણે ફરીવાર પ્રાર્થના કરી અને વરસાદ તૂટી પડયો અને ધરતીએ પાક નિપજાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પછી તેણે ફરી પ્રાર્થના કરી, એટલે આકાશમાંથી વરસાદ પડયો, અને ધરતીમાંથી સારો પાક નીપજયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેણે ફરી પ્રાર્થના કરી અને સ્વર્ગમાંથી વરસાદ વરસ્યો; અને ધરતીએ પાક ઉપજાવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ18 પછી એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ પડે. અને આકાશમાંથી વરસાદ પડ્યો, અને ધરતીમાંથી પાક ઊગી નીકળ્યો. Faic an caibideil |