Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 3:11 - પવિત્ર બાઇબલ C.L.

11 ઝરણાના મુખમાંથી કડવું અને મીઠું પાણી નીકળી શકે ખરું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 શું ઝરણ એક જ મુખમાંથી મીઠું તથા ખારું પાણી આપે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 શું ઝરો એક જ મુખમાંથી મીઠું તથા કડવું પાણી આપે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 શું ઝરણ એક જ મુખમાંથી મીઠું તથા ખાંરું પાણી આપી શકે? ના!

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 3:11
3 Iomraidhean Croise  

તેથી હું તેને સજા કરીશ. જેમ કૂવામાંથી તાજું પાણી ઊભરાયા કરે છે, તેમ યરૂશાલેમ પોતાની દુષ્ટતાથી ઊભરાય છે. તેમાં હત્યા અને લૂંટફાટની ચીસો સંભળાય છે; વેદના તથા ઘા સિવાય મને કંઈ જોવા મળતું નથી.


સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે. મારા ભાઈઓ, આવું તો ન જ બનવું જોઈએ;


મારા ભાઈઓ, અંજીરના વૃક્ષને ઓલિવનું ફળ આવે? અને દ્રાક્ષવેલાને કદી અંજીર બેસે? તે જ રીતે ખારા પાણીનો ઝરો મીઠું પાણી આપી શક્તો નથી.


Lean sinn:

Sanasan


Sanasan