યાકૂબનો પત્ર 1:7 - પવિત્ર બાઇબલ C.L.7 એવો માણસ નથી નિર્ણય કરી શક્તો કે નથી તેના વ્યવહારવર્તનમાં સ્થિર રહી શક્તો. એવો માણસ દંભી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. Faic an caibideilપવિત્ર બાઈબલ7-8 જે વ્યક્તિ શંકા કરે છે તે એક સાથે બે જુદી જુદી વસ્તુઓનો વિચાર કરે છે, એ શું કરે છે તે વિષે તે કંઈ જ નક્કી કરી શકતો નથી. એવા માણસો પ્રભુ પાસેથી કઈક મેળવશે તેવો વિચાર પણ ના કરવો જોઈએ. Faic an caibideil |