યશાયા 7:5 - પવિત્ર બાઇબલ C.L.5 અરામ તથા ઇઝરાયલ અને તેનો રાજા સાથે મળીને કાવતરું ઘડીને આમ કહે છે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અરામે, એફ્રાઈમે તથા રમાલ્યાના દીકરાએ તારા પર વિપત્તિ લાવવાની મસલત કરીને ઠરાવ્યું છે કે, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 અરામે, એફ્રાઇમે તથા રમાલ્યાના દીકરાએ તારા પર વિપત્તિ લાવવાની મસલત કરીને, કહ્યું છે કે Faic an caibideilપવિત્ર બાઈબલ5 અરામીઓએ ઇસ્રાએલીઓ સાથે અને તેમના રાજા જે રમાલ્યાના પુત્ર છે તેની સાથે હાથ મિલાવીને તારી વિરુદ્ધ કાવત્રું રચ્યું છે. Faic an caibideil |