યશાયા 7:11 - પવિત્ર બાઇબલ C.L.11 “તારા ઈશ્વર પ્રભુ પાસેથી નિશાની માગ. પછી ભલે એ નિશાની મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી હોય કે ઊંચે આકાશમાંથી હોય!” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 “તું તારા પોતાને માટે તારા ઈશ્વર યહોવા પાસેથી ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી, અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 “તું તારે માટે તારા ઈશ્વર યહોવાહ પાસે ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.” Faic an caibideilપવિત્ર બાઈબલ11 “યહોવાને, તારા દેવને એંધાણી બતાવવા કહે; પછી ભલે એ નીચામાં નીચા પાતાળમાંથી કે, ઊંચામાં ઊંચા આકાશમાંથી બતાવે.” Faic an caibideil |