યશાયા 5:10 - પવિત્ર બાઇબલ C.L.10 દસ એકરની દ્રાક્ષવાડીમાંથી માત્ર બાવીસેક લિટર જ દ્રાક્ષાસવ મળશે. દસ માપ બિયારણમાંથી માત્ર એક માપ અનાજ પાકશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 કેમ કે દશ એકર દ્રાક્ષાવાડીમાં એક બાથની ઊપજ થશે, ને એક ઓમેર બીમાંથી એક એફાહની ઊપજ થશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 કેમ કે દશ એકરની દ્રાક્ષવાડીમાં એક બાથની ઊપજ થશે અને એક ઓમેર બીજમાંથી એક એફાહ અનાજ ઊપજશે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 દશ એકરની દ્રાક્ષની વાડીઓમાંથી ફકત છ ગેલન દ્રાક્ષરસ ઊપજશે એક ઓમેર બી વાવ્યાં પછી પણ ફકત એક એફાહ અનાજ ઊપજશે.” Faic an caibideil |