Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 37:34 - પવિત્ર બાઇબલ C.L.

34 આ નગરમાં પ્રવેશ કર્યા વિના તે જે માર્ગે આવ્યો તે જ માર્ગે પાછો જશે. હું પ્રભુ એ બોલ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 જે માર્ગે તે આવ્યો તે જ માર્ગે તે પાછો જશે, અને તે આ નગર પાસે આવશે નહિ, એમ હું યહોવા બોલું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 જે માર્ગે તે આવ્યો તે જ માર્ગે તે પાછો જશે, આ નગરમાં તે પ્રવેશ કરવા પામશે નહિ. એમ હું યહોવાહ બોલું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 એ જે રસ્તે આવ્યો તે જ રસ્તે પાછો જશે, આ શહેરમાં તે પ્રવેશ નહિ કરે. આ હું યહોવા બોલું છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 37:34
4 Iomraidhean Croise  

પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


હવેથી તું તોતડી જબાનના અને અકળ અને અજાણી ભાષા બોલનાર તુમાખીખોર લોકને જોવા પામશે નહિ.


એ રોષને લીધે તારી તુમાખીની મને જાણ થઈ છે. તેથી હું તારા નાકમાં કડી ભરાવીને અને તારા મોંમાં લગામ ઘાલીને તું જે માર્ગેથી આવ્યો છે તે જ માર્ગે હું તને પાછો મોકલી દઈશ.”


મારા પોતાના માનને લીધે અને મારા સેવક દાવિદને આપેલા વચનને લીધે હું આ નગરની રક્ષા કરીને તેનો બચાવ કરીશ.”


Lean sinn:

Sanasan


Sanasan