Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 35:3 - પવિત્ર બાઇબલ C.L.

3 થાકી ગયેલા બધા હાથોને મજબૂત કરો અને ધ્રૂજતા ઢીંચણોને સ્થિર કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ઢીલા હાથોને દઢ કરો, અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઢીલા હાથોને દૃઢ કરો અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જેઓ હારેલા છે તેમને હિંમત આપો, જેઓ ડગમગી રહ્યા છે તેઓને સ્થિર કરો, ભયભીત થયેલાઓને કહો કે, હિંમત રાખો!

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 35:3
16 Iomraidhean Croise  

તેમના સર્વ પડોશીઓએ તેમને ઘણી વસ્તુઓની મદદ કરી: રૂપાનાં પાત્રો, સોનું, સરસામાન, પ્રાણીઓ, અન્ય કિંમતી ચીજવસ્તુઓ અને મંદિર માટે અર્પણો આપ્યાં.


ના, હું તો મારા મુખના શબ્દોથી તમને પ્રોત્સાહન આપત, અને મારા હોઠોના સાંત્વનથી તમને રાહત આપત.


મોશેના હાથ થાકી ગયા ત્યારે આરોન તથા હુરે મોશેને બેસવા માટે એક પથ્થર લાવીને મૂકયો, અને તેઓ તેના હાથ પકડીને બન્‍ને બાજુએ ઊભા રહ્યા. આમ, સૂર્યાસ્ત સુધી તેના હાથ સ્થિર રાખ્યા.


તેણે મને ફરીથી સ્પર્શ કર્યો એટલે મારામાં શક્તિ આવી.


એવો સમય આવે છે જ્યારે તેઓ યરુશાલેમને કહેશે, “હે સિયોન નગરી, ગભરાઈશ નહિ, તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ!


“હિંમતવાન થાઓ! મારા મંદિરને ફરી બાંધવા માટે પાયો નાખવામાં આવ્યો ત્યારે સંદેશવાહકો જે શબ્દો બોલ્યા હતા તે જ શબ્દો તમે અત્યારે સાંભળો છો.


પણ તારો વિશ્વાસ ડગી ન જાય તે માટે મેં તારે માટે પ્રાર્થના કરી છે. જ્યારે તું મારી તરફ પાછો ફરે, ત્યારે તારા સાથી ભાઈઓને દઢ કરજે.”


[આકાશમાંથી આવેલો એક દૂત તેમને દેખાયો અને તેણે તેમને પ્રબળ કર્યા].


ત્યાં થોડો સમય રહ્યા પછી તે ચાલી નીકળ્યો. બધા વિશ્વાસીઓને દઢ કરતો કરતો તે ગલાતિયા અને ફ્રુગિયાના પ્રદેશમાં ફર્યો.


માટે તમારા ઢીલા પડી ગયેલા હાથોને ઊંચા કરો, અને તમારા લથડતા ધૂંટણોને મજબૂત બનાવો.


તેમની વાતો સાંભળીને તને હુમલો કરવાની હિંમત આવશે.” તેથી ગિદિયોન પોતાના નોકર પુરાને લઈને શત્રુની છાવણીના છેડે ગયો.


યોનાથાને તેને કહ્યું, “ગભરાઈશ નહિ, મારા પિતા શાઉલ તને કંઈ નુક્સાન કરી શકશે નહિ. મારા પિતા પણ જાણે છે કે તું ઇઝરાયલનો રાજા બનશે અને હું તારાથી બીજા સ્થાને હોઈશ.”


Lean sinn:

Sanasan


Sanasan