Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 27:2 - પવિત્ર બાઇબલ C.L.

2 એ સમયે પ્રભુ પોતાની ફળવંત દ્રાક્ષવાડી સંબંધી ગીત ગાવાનું જણાવતાં કહેશે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે દિવસે, ‘આનંદદાયક દ્રાક્ષાવાડી!’ સંબંધી ગીત ગાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે દિવસે, દ્રાક્ષવાડીના દ્રાક્ષારસ માટે ગીત ગાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે દિવસે યહોવા પોતાની સુંદર રળિયામણી દ્રાક્ષવાટીકા વિષે ગાઓ:

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 27:2
6 Iomraidhean Croise  

મેં તને ઉત્તમ દ્રાક્ષાવેલાની શુદ્ધ કલમની જેમ રોપી હતી, પણ હવે તો તું સડીને દુર્ગંધ મારતા વેલા જેવી બની ગઈ છે.


તે વખતે ઇઝરાયલીઓએ આ ગીત ગાયું હતું: “હે કૂવાઓ, તમારાં પાણી ઊછળી આવો, અને અમે ગીત ગાઈને તેને વધાવી લઈશું.


Lean sinn:

Sanasan


Sanasan