યશાયા 23:6 - પવિત્ર બાઇબલ C.L.6 હે ટાપુના રહેવાસીઓ, વિલાપ કરો. સમુદ્ર પાર કરીને તાર્શિશ નાસી જવા પ્રયાસ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 [સમુદ્ર] ઓળંગીને તાર્શીશ જાઓ; હે બેટવાસીઓ, વિલાપ કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 હે સમુદ્ર કિનારાના લોકો, આક્રંદ કરતાં તાર્શીશ પાર જાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 હે સાગરકાંઠાના લોકો, આક્રંદ કરતાં તાશીર્શ ચાલ્યા જાઓ. Faic an caibideil |