યશાયા 23:16 - પવિત્ર બાઇબલ C.L.16 “હે વિસારે પડેલી વેશ્યા, વીણા લઈને શહેરમાં ફરી વળ, બરાબર વગાડ અને ગીતોની રમઝટ ચલાવ; જેથી લોકો તને ફરી યાદ કરે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હે વિસારે પડેલી વેશ્યા, વીણા લઈને નગરમાં ફરી વળ; કુશળતાથી વગાડ, પુષ્કળ ગા, જેથી તું યાદ આવે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હે ભુલાઈ ગયેલી ગણિકા, વીણા લઈને નગરમાં ફરી વળ; કુશળતાથી વગાડ, ઘણા ગીતો ગા, જેથી તું યાદ આવે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 “હે ભૂલાઇ ગયેલી વારાંગના, વીણા લઇને નગરમાં ફરી વળ; મધુરા સ્વરો છેડી ગીત ઉપર ગીત ગા, જેથી લોકો તને ફરી સંભારે.” Faic an caibideil |