યશાયા 23:14 - પવિત્ર બાઇબલ C.L.14 હે તાર્શિશના વહાણવટીઓ, તમે વિલાપ કરો. તમારા ગઢ સમા નગરનો નાશ થયો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારો કિલ્લો પાયમાલ થયો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારા આશ્રયનો નાશ થયો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 હે સાગરખેડુ વહાણોના તાશીર્શના ખલાસીઓ, તમે આક્રંદ કરો; કારણ કે તમારો કિલ્લો નાશ પામ્યો છે. Faic an caibideil |