યશાયા 22:8 - પવિત્ર બાઇબલ C.L.8 યહૂદિયા રક્ષણવિહોણું બની ગયું છે. એ બન્યું ત્યારે તમે ‘વનગૃહ’ મહેલના શસ્ત્રાગાર તરફ નજર કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેણે યહૂદિયાની નિરાધાર સ્થિતિ ખુલ્લી કરી; અને તે દિવસે તેં વનનાં શસ્ત્રાગાર તપાસી જોયાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેણે યહૂદિયાની નિરાધાર સ્થિતિ ખુલ્લી કરી; અને તે દિવસે તેં વનના મહેલમાં શસ્ત્રો જોયાં. Faic an caibideilપવિત્ર બાઈબલ8 યહૂદા રક્ષણ વગરનું નિરાધાર થઇ ગયું. અને તે દિવસે તમે શસ્ત્રાગારમાં સંઘરેલા શસ્ત્રો તપાસી જોયાં. Faic an caibideil |