યશાયા 21:13 - પવિત્ર બાઇબલ C.L.13 અરબસ્તાન વિરુદ્ધ આ સંદેશ છે: “હે અરબસ્તાનની ઝાડીઝાંખરાંમાં પડાવ નાખનારા દદાનીઓના કાફલા, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અરબસ્તાન વિષે ઈશ્વરવાણી હે દાનીઓના સંઘ, અરબસ્તાનમાંના જંગલમાં તમે ઊતરશો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 અરબસ્તાન વિષે ઈશ્વરવાણી: હે દેદાનીઓના સંઘ, અરબસ્તાનમાંના અરણ્યમાં તમે રાત પસાર કરશો. Faic an caibideilપવિત્ર બાઈબલ13 અરબસ્તાન વિષે દેવવાણી: હે દેદાનના કાફલાઓ, તમે અરબસ્તાનના ઝાંખરાઓ વચ્ચે રાત પસાર કરશો. Faic an caibideil |