યશાયા 16:13 - પવિત્ર બાઇબલ C.L.13 પ્રભુએ મોઆબ વિષેનો એ સંદેશો અગાઉથી આપેલો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 યહોવાએ મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યહોવાહે મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 યહોવાએ ભૂતકાળમાં મોઆબ વિષે ઉચ્ચારેલાં વચનો આ પ્રમાણે છે. Faic an caibideil |