યશાયા 15:8 - પવિત્ર બાઇબલ C.L.8 મોઆબની બધી સરહદો પર વિલાપનો સાદ સંભળાય છે. એગ્લાઈમ, અરે, બએર-એલીમ સુધી તેમનો વિલાપ પહોંચ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 કેમ કે મોઆબની સીમની આસપાસ પોકાર ફરી વળ્યો છે; એગ્લાઈમ સુધી, ને બેર-એલીમ સુધી તેનો વિલાપ પહોંચ્યો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 કેમ કે મોઆબની સરહદની આસપાસ રુદનનો પોકાર ફરી વળ્યો છે; એગ્લાઈમ અને બેર-એલીમ સુધી તેનો વિલાપ સંભળાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 કારણ કે સીમની આસપાસ રૂદનનો અવાજ પહોંચી ગયો છે; તેના આક્રંદના પડઘા એગ્લાઇમ અને બએર-એલીમ સુધી સંભળાય છે. Faic an caibideil |