હિબ્રૂઓ 10:17 - પવિત્ર બાઇબલ C.L.17 પછી તે કહે છે, “હું તેમનાં પાપ તથા દુષ્કર્મો ફરીથી યાદ કરીશ નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યાર પછી [તે કહે છે કે] , “તેઓનાં પાપનું તથા તેઓના અન્યાયનું હું ફરી સ્મરણ કરીશ નહિ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી તે કહે છે કે, ‘તેઓનાં પાપ તથા તેઓના અન્યાયને હું ફરી યાદ કરીશ નહિ.’” Faic an caibideilપવિત્ર બાઈબલ17 પછી તે કહે છે: “તેઓના પાપકર્મો અને દુષ્કર્મોને હું માફ કરીશ અને ભવિષ્યમાં તે હું કદી યાદ કરીશ નહિ.” Faic an caibideil |