Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 49:5 - પવિત્ર બાઇબલ C.L.

5 “શિમયોન અને લેવી સગા ભાઈ છે, તેમની તલવારો હિંસાના હથિયાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 શિમયોન તથા લેવી ભાઈઓ છે; તેઓની તરવારો બળાત્કારનાં હથિયાર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 શિમયોન તથા લેવી ભાઈઓ છે. હિંસાખોરીના હથિયારો તેઓની તલવારો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “વળી શિમયોન તથા લેવી બંને સગાં ભાઈઓ છે, એમની તરવાર હિંસાનુ હથિયાર છે,

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 49:5
8 Iomraidhean Croise  

પોતાનાં કાર્ય કરવામાં આળસ રાખનાર, વિનાશકના સગાભાઈ જેવો છે.


ઇઝરાયલી લોકોએ પાસા નાખીને પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા અનુસાર એ નગરો અને તેમનાં ગોચર ફાળવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan