ઉત્પત્તિ 49:3 - પવિત્ર બાઇબલ C.L.3 “રૂબેન, તું મારો જયેષ્ઠ પુત્ર છે; મારા સામર્થ્ય અને મારા પુરુષત્વનું પ્રથમફળ છે. સન્માન અને સામર્થ્યમાં તું સર્વોત્તમ છે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 રૂબેન, તું મારો જ્યેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા પુરુષત્વનું પ્રથમ ફળ; મહત્વની ઉત્તમતા તથા શક્તિની ઉત્તમતા તું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 રુબેન, તું મારો જયેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા સામર્થ્યમાં પ્રથમ છે, ગૌરવમાં તથા તાકાતમાં તું ઉત્કૃષ્ટ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 “રૂબેન, તું તો માંરો જયેષ્ઠ પુત્ર છે, માંરું સાર્મથ્ય અને માંરા પુરૂષત્વનું પ્રથમ ફળ છે. તું માંનમર્યાદામાં સૌથી મોખરે અને શકિતમાં પણ મોખરે છે. Faic an caibideil |
યાકોબના જયેષ્ઠ પુત્ર રૂબેનના કુળથી શરૂ કરીને વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા પુરુષો જેઓ લશ્કરમાં જોડાવાને લાયક હતા તેમનાં નામ પ્રમાણે ગોત્ર અને કુટુંબવાર નોંધણી કરવામાં આવી. તેમની કુલ સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ સંખ્યા રૂબેન 46,500 શિમયોન 59,300 ગાદ 45,650 યહૂદા 74,600 ઇસ્સાખાર 54,400 ઝબુલૂન 57,400 યોસેફના કુળ: (૧) એફ્રાઈમ 40,500 (૨) મનાશ્શા 32,200 બિન્યામીન 35,400 દાન 62,700 આશેર 41,500 નાફતાલી 53,400 કુલ સંખ્યા: 603,550 મોશે, આરોન તથા પ્રત્યેક ગોત્રના પ્રતિનિધિ તરીકે મદદમાં આવેલા બાર આગેવાનોએ આ ગણતરી કરી.