ઉત્પત્તિ 49:17 - પવિત્ર બાઇબલ C.L.17 દાન તો માર્ગમાંનો સાપ છે; રસ્તાની કોરે પડેલો ઝેરી નાગ છે અને તેથી ઘોડેસ્વાર ઊછળીને પછડાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 દાન માર્ગમાંના સર્પ જેવો, રસ્તામાં ઊડતા સર્પના જેવો થશે, તે ઘોડાની એડી એવી કરડશે કે તેનો સવાર પાછો પડશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 દાન માર્ગની બાજુમાંના સાપ જેવો, અને સીમમાં ઊડતા ઝેરી સાપ જેવો થશે, તે ઘોડાની એડીને એવો ડંખ મારશે, કે તેનો સવાર લથડી પડશે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 દાન માંર્ગ પાસેનો સર્પ છે, તે એક સર્પ જેવો છે જે ઘોડાના પગને ડંખ માંરે છે, ને સવાર જોરથી પછાડ ખાઈને જમીન પર પડે છે. Faic an caibideil |