Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 46:16 - પવિત્ર બાઇબલ C.L.

16 ગાદના પુત્રો: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી, આરએલી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને ગાદના દિકરા : સિફયોન તથા હાગ્ગી તથા શૂની તથા એસ્બોન તથા એરી તથા અરોદી તથા આરેલી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ગાદ તથા તેના દીકરા: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી તથા આરએલી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 અને ગાદના પુત્રો: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી અને આરએલી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 46:16
10 Iomraidhean Croise  

ત્યારે લેઆહે કહ્યું, “સદ્ભાગ્ય!” માટે તેણે તેનું નામ ગાદ (સદ્ભાગ્ય) પાડયું.


લેઆહની દાસી ઝિલ્પાથી થયેલા પુત્રો: ગાદ અને આશેર.આ બધા મેસોપોટેમિયામાં થયેલા યાકોબના પુત્રો હતા.


એ સર્વ લેઆહનાં સંતાનો છે, તે બધા તેને યાકોબથી મેસોપોટિમિયામાં જન્મ્યા હતા. વળી, તેની પુત્રી દીના હતી. એકંદરે તેમના પુત્રો-પુત્રીઓની સંખ્યા તેત્રીસની હતી.


“ગાદ પર હુમલાખોરો આક્રમણ કરશે, પણ તે તેમનો પીછો કરશે.


દાન, યોસેફ, બિન્યામીન, નાફતાલી, ગાદ તથા આશેર.


Lean sinn:

Sanasan


Sanasan