Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 46:13 - પવિત્ર બાઇબલ C.L.

13 ઇસ્સાખારના પુત્રો: તોલા, પુવા, યાશુબ અને શિમ્રોન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને ઇસ્સાખારના દિકરા : તોલા તથા પુવા તથા યોબ તથા શિમ્રોન.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ઇસ્સાખાર તથા તેના દીકરા: તોલા, પુવાહ, લોબ તથા શિમ્રોન;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ઈસ્સાખારના પુત્રો: તોલા, પુવાહ, યોબ અને શિમ્રોન.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 46:13
12 Iomraidhean Croise  

યાકોબને બાર પુત્રો હતા. લેઆહથી થયેલા પુત્રો: સૌથી જયેષ્ઠ પુત્ર રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર અને ઝબુલૂન.


યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલા પેરેસ અને ઝેરા. પણ એર અને ઓનાન તો કનાનમાં જ મૃત્યુ પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ.


ઝબુલૂનના પુત્રો: સેરેદ, એલોન અને યાહલએલ.


ઇઝરાયલના બાર પુત્રો આ છે: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલૂન:


તેણે ઝબુલૂન તથા યિસ્સાખારના કુળ વિષે કહ્યું: “ઝબુલૂન દરિયાઈ વેપારની સફરોમાં આબાદ થાઓ અને ઇસ્સાખારના તંબૂઓ કુદરતી સંપત્તિથી સમૃધ થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan