Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 44:3 - પવિત્ર બાઇબલ C.L.

3 સવાર થતાંની સાથે એ માણસોને તેમનાં ગધેડાં સાથે વિદાય કરવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને સવાર થતાં જ તે માણસોને તેઓનાં ગધેડાં સહિત વિદાય કરવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 સવાર થતાં જ તે માણસો તેમનાં ગધેડાં સાથે રવાના થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 બીજે દિવસે વહેલી સવારે એ લોકોને તેમનાં ગધેડાં સાથે વિદાય કરવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 44:3
2 Iomraidhean Croise  

સૌથી નાના ભાઈની ગૂણના મોંમાં મારો ચાંદીનો પ્યાલો તેના અનાજના નાણાં સહિત મૂક.” તેણે યોસેફના કહેવા પ્રમાણે કર્યું.


તેઓ શહેરથી હજી થોડે જ દૂર ગયા હશે એવામાં યોસેફે પોતાના ઘરના કારભારીને કહ્યું, “જા, એ માણસોનો પીછો કર. તું તેમને પકડી પાડીને કહેજે, “તમે ભલાને બદલે ભૂંડું કેમ કર્યું?


Lean sinn:

Sanasan


Sanasan