ઉત્પત્તિ 43:33 - પવિત્ર બાઇબલ C.L.33 યોસેફના ભાઈઓને તેમની ઉંમરના ક્રમ પ્રમાણે મોટાથી શરૂ કરી સૌથી નાના સુધી તેની સામેના મેજ પર બેસાડવામાં આવ્યા. તેથી તેઓ એકબીજા સામે આશ્ર્વર્યચકિત થઈ જોવા લાગ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને તેઓ તેની સામા, વડો તેના જ્યેષ્ઠપણા પ્રમાણે, તથા નાનો તેની વય પ્રમાણે, બેઠા. અને તેઓ અંદરઅંદર વિસ્મિત થયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 યૂસફે ભાઈઓને તેઓની ઉંમર પ્રમાણે પ્રથમજનિતથી માંડીને મોટાથી નાના સુધી દરેકને ક્રમાનુસાર બેસાડ્યા હતા. તેથી તેઓ અંદરોઅંદર વિસ્મિત થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ33 યૂસફના ભાઇઓ યૂસફની સામે મોટેથી નાના સુધી ક્રમ પ્રમાંણે બેઠા; અને તેઓ આ બધાથી આશ્ચર્ય પામ્યા. Faic an caibideil |