ઉત્પત્તિ 41:9 - પવિત્ર બાઇબલ C.L.9-10 પછી દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ ફેરોને કહ્યું, “આજે મને મારો અપરાધ યાદ આવે છે. તમે તમારા દાસો પર ક્રોધે ભરાયા હતા, અને તમે મને તથા મુખ્ય રસોઈયાને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં આવેલી જેલમાં પૂર્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને મુખ્ય પાત્રવાહકે ફારુનને કહ્યું, “આજ મને મારો અપરાધ યાદ આવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 એટલામાં મુખ્ય પાત્રવાહકે ફારુનને કહ્યું, “આજે મને મારો અપરાધ યાદ આવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 ત્યારે મુખ્ય પાત્રવાહકએ ફારુનને કહ્યું, “આજે મને માંરો ગુનો યાદ આવે છે. Faic an caibideil |