ઉત્પત્તિ 40:1 - પવિત્ર બાઇબલ C.L.1 થોડા દિવસ પછી એવું બન્યું કે ઇજિપ્તના રાજાના દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ તથા મુખ્ય રસોઈયાએ રાજાનો અપરાધ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એ વાતો પછી એમ થયું કે, મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માલિક મિસરના રાજાનો અપરાધ કર્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 એ બીનાઓ પછી એમ થયું કે મિસરના રાજાના પાત્રવાહકે તથા રસોઈયાએ તેમના માલિક મિસરના રાજાનો ગુન્હો કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ1 આ બધું થયા પછી એમ બન્યું કે, મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માંલિક મિસરના રાજાનો અપરાધ કર્યો. Faic an caibideil |