ઉત્પત્તિ 30:40 - પવિત્ર બાઇબલ C.L.40 યાકોબ એવાં ટપકાંવાળાં અને પૂરેપરાં કાળાં બચ્ચાંને જુદાં જ રાખતો. એમ તેણે પોતાનાં ટોળાં જુદાં પાડયાં અને તેમને લાબાનનાં ઘેટાં સાથે ભળવા દીધાં નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 અને યાકૂબે ઘેટાંને જુદાં કર્યાં, ને લાબાનના ટોળામાં જે પટાદાર તથા સર્વ કાળાં હતાં તેઓની તરફ ટોળાંનાં મોઢાં રાખ્યાં. અને તેણે પોતાનાં ટોળાં જુદાં પાડયાં, ને લાબાનના ટોળાની પાસે તેમને રાખ્યાં નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 યાકૂબે ઘેટીને અલગ કરી અને લાબાનનાં જાનવરોમાં જે પટાદાર તથા સર્વ કાળાં હતાં તેઓની તરફ તેઓના મોં રાખ્યાં. પછી તેણે પોતાના ટોળાંને જુદાં પાડ્યાં અને લાબાનનાં ટોળાંની પાસે તેમને રાખ્યાં નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ40 યાકૂબે કાબરચીતરાં અને કાળાં ઘેટાંઓને બીજા બધાંથી જૂદા પાડયાં. એ રીતે યાકૂબે પોતાનાં પશુઓને લાબાનનાં પશુઓથી જુદાં પાડયાં. તેણે પોતાનાં ઘેટાંઓને લાબાનનાં ઘેટાંઓ સાથે ભળવા દીધા નહિ. Faic an caibideil |