ઉત્પત્તિ 24:65 - પવિત્ર બાઇબલ C.L.65 તેણે નોકરને પૂછયું, “આપણા તરફ આ આવે છે તે કોણ છે?” નોકરે કહ્યું, “એ તો મારા માલિક છે.” એટલે રિબકાએ પોતાનો બુરખો ઓઢી લીધો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)65 અને તેણે ચાકરને પૂછયું, “આપણને મળવાને આ કોણ ખેતરમાં આવે છે?” અને ચાકરે કહ્યું, “તે મારા ધણી છે.” અને રિબેકાએ પોતાનો બુરખો લઈને ઓઢયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201965 તેણે ચાકરને કહ્યું, “આ માણસ કોણ છે કે જે આપણને મળવાને ખેતરમાં આવે છે?” ચાકરે કહ્યું, “તે મારો માલિક છે.” તેથી તેણે પોતાના દુપટ્ટાથી મુખ પર આવરણ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ65 તેણે નોકરને પૂછયું, “પેલો માંણસ ખેતરમાં ફરનારો, આપણને મળવા આવે છે તે કોણ છે?” નોકરે કહ્યું, “તે માંરા ધણીનો પુત્ર છે.” એટલે રિબકાએ પોતાનો ચહેરો બુરખામાં છુપાવી દીધો. Faic an caibideil |