Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 16:2 - પવિત્ર બાઇબલ C.L.

2 સારાયે અબ્રામને કહ્યું, “પ્રભુએ મને નિ:સંતાન રાખી છે એટલે તમે મારી દાસી સાથે સમાગમ કરો. કદાચ, હું તેના દ્વારા બાળકો પામું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને સારાયે ઇબ્રામને કહ્યું, “હવે જો, યહોવાએ મને જણવાથી અટકાવી છે. માટે મારી દાસી પાસે જા; કદાચ તેનાથી હું છોકરાં પામીશ.” અને ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી સારાયે ઇબ્રામને કહ્યું, “જો, ઈશ્વરે મને બાળકો થવા દીધાં નથી. માટે તું મારી દાસી સાથે સૂઈ જા, કદાપિ તેનાથી હું બાળક પ્રાપ્ત કરું.” ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 સારાયે ઇબ્રામને કહ્યું, “જુઓ, યહોવાએ મને કોઈ બાળક આપ્યું નથી તેથી તમે માંરી દાસીને રાખી લો. હું તેનાં બાળકને આપણું બાળક માંનીશ.” ઇબ્રામે પોતાની પત્નીનું કહ્યું માંની લીધું.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 16:2
16 Iomraidhean Croise  

સારાય નિ:સંતાન હતી; કારણ, તે વંધ્યા હતી.


હું તેને આશિષ આપીશ અને તેને પેટે તને એક પુત્ર થશે. હું તેને સાચે જ આશિષ આપીશ અને તે પ્રજાઓની માતા બનશે; તેના વંશજોમાંથી પ્રજાઓના રાજાઓ ઊભા થશે.”


પ્રભુએ કહ્યું, “આવતે વર્ષે નિયત સમયે હું તારે ત્યાં પાછો આવીશ અને ત્યારે તારી સ્ત્રી સારાને પુત્ર હશે.” અબ્રાહામની પાછળ જ તંબુના પ્રવેશદ્વાર નજીક ઊભા રહીને સારાએ તે સાંભળ્યું.


તેની મોટી પુત્રીએ નાની પુત્રીને કહ્યું, “આપણા પિતા વૃદ્ધ થયા છે અને આ દુનિયાના રિવાજ પ્રમાણે જેની સાથે આપણે લગ્ન કરી શકીએ એવો કોઈ પુરુષ અહીં નથી.


કારણ, અબ્રાહામની પત્ની સારાને લીધે ઈશ્વરે અબિમેલેખના ઘરની બધી સ્ત્રીઓને વંધ્યા બનાવી દીધી હતી.


તેની પત્ની વંધ્યા હતી. તેથી તેણે તેને માટે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તે માન્ય કરી. રિબકા ગર્ભવતી થઈ.


પુરુષે જવાબ આપ્યો, “મારા સાથી તરીકે જે સ્ત્રી તમે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું અને મેં તે ખાધું.”


તેમણે પુરુષને કહ્યું, “તેં તારી પત્નીનું કહેવું માન્યું છે અને મેં મના કરેલ વૃક્ષનું ફળ ખાધું છે તેથી તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તારે પોતાનો ખોરાક મેળવવા જીવનભર સખત પરિશ્રમ કર્યા કરવો પડશે.


પછી ઈશ્વરે રાહેલને સંભારી અને તેની વિનંતી માન્ય કરી અને તેનું વંધ્યત્વ દૂર કર્યું.


ત્યારે રાહેલ બોલી, “ઈશ્વરે મારો ન્યાય કર્યો છે. તેમણે મારો પોકાર સાંભળ્યો છે અને મને પુત્ર આપ્યો છે.” આથી તેણે તેનું નામ દાન (ન્યાય કર્યો છે) પાડયું.


બાળકો તો પ્રભુ તરફથી મળેલો વારસો છે; સંતાનો તો તેમના તરફથી મળેલું પ્રતિદાન છે.


જો તેના માલિકે તેને પત્ની કરાવી આપી હોય અને એ પત્નીથી તેને પુત્રો કે પુત્રીઓ થયાં હોય તો તે સ્ત્રી તથા તેના બાળકો માલિકનાં છે, તેથી તે દાસ એકલો જ છૂટો થાય.


લોકોએ કહ્યું, “હા, અમે સાક્ષી છીએ.” વળી, આગેવાનોએ કહ્યું, “પ્રભુ એવું કરે કે તારા ઘરમાં આવનાર સ્ત્રી રાહેલ અને લેઆહના જેવી ફળવંત થાય. તું એફ્રાથી ગોત્રમાં સમૃદ્ધ અને બેથલેહેમમાં નામાંક્તિ થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan