ગલાતીઓ 4:20 - પવિત્ર બાઇબલ C.L.20 આ ઘડીએ હું તમારી સાથે હોત તો કેવું સારું! એથી હું તમારી સાથે જુદું વર્તન દાખવી શક્ત. કારણ, તમારે વિષે મને પુષ્કળ ચિંતા થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની ઢબ બદલવાની મને ઇચ્છા થાય છે; કેમ કે તમારે વિષે હું ગૂંચવણમાં પડયો છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની પધ્ધતિ બદલવાની મને ઇચ્છા થાય છે, કેમ કે તમારે વિષે હું મૂંઝવણ અનુભવું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ20 મારી ઈચ્છા છે કે અત્યારે હું તમારી સાથે હોઉં તે યોગ્ય છે. તો કદાચ હું તમારી સાથે હોઉ, અને મારી બોલવાની ઢબ બદલી શકું. અત્યારે મને ખબર નથી મારે તમારું શું કરવું. Faic an caibideil |