Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 8:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પાહાથ-મોઆબના ગોત્રનો ઝરાહ્યાનો પુત્ર એલ્યહોયનાય; તેની સાથે 200 પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પાહાથ-મોઆબના વંશજોમાંનો ઝરાહ્યાનો પુત્ર એલિહોએનાય; તેની સાથે બસો પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પાહાથ-મોઆબના વંશજ ઝરાહયાનો પુત્ર એલીહોએનાય; તેની સાથે બસો પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પાહાથ-મોઆબના વંશજોમાંથી ઝરાહ્યાનો પુત્ર એલ્યહોએનાય; તેની સાથે 200 પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 8:4
6 Iomraidhean Croise  

પાહાથ મોઆબના ગોત્રમાંના: આદના, કલાલ, બનાયા, માસેય, માતાન્યા, બઆલએલ, બિન્‍નૂઈ તથા મનાશ્શા.


પારોશના ગોત્રનો ઝખાર્યા; તેની સાથે પોતાના કુટુંબની વંશાવળી પ્રમાણે 150 પુરુષો હતા.


ઝાત્તુ ગોત્રના યાહઝિયેલનો પુત્ર શખાન્યા; તેની સાથે 300 પુરુષો હતા.


લોકોના આગેવાનોમાંના નીચેના માણસો સહી કરવામાં હતા: પારોશ, પાહાથ-મોઆલ, એલામ, ઝાત્તુ, બાની, બુન્‍ની, આઝગાદ, બેબાય, અદોનિયા, બિગ્વાય, આદીન, આટેર, હિઝકિયા, અઝઝૂર, હોદિયા, હાશુમ, બેસાય, હારિફ, અનાથોથ, નેબાય, માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર, મશેઝાબએલ, સાદોક, યાદૂઆ, પલાટયા, હાનાન, અનાયા, હોશિયા, હનાન્યા, હાશ્શૂબ, હાલ્લોહેશ, પિલ્હા, શોબેક, રહૂમ, હશાબ્ના, માસેયા, અહિયા, હાનાન, આનાન, માલ્લૂખ, હારીમ તથા બાઅના.


Lean sinn:

Sanasan


Sanasan