એઝરા 7:18 - પવિત્ર બાઇબલ C.L.18 ખર્ચ થતાં જે સોનુંરૂપું વધે તેને તું તથા તારા સાથીઓ તારા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વાપરજો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 જે સોનુંરૂપું બાકી રહે તે તારા ઈશ્વરની ઇચ્છા ધ્યાનમાં રાખીને તને તથા તારા ભાઈઓને યોગ્ય લાગે તેમ ખરચવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેમાંથી જે સોનું, ચાંદી વધે તેનો ઉપયોગ તમારા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અને તને તથા તારા ભાઈઓને યોગ્ય લાગે તે રીતે કરવો. Faic an caibideilપવિત્ર બાઈબલ18 જે કઇં સોનુંચાંદી વધે તેનો ઉપયોગ તમારા દેવને પ્રસન્ન કરવા, જેમ તને અને તારા સાથીઓને ઠીક લાગે તે રીતે કરવો. Faic an caibideil |