એઝરા 6:17 - પવિત્ર બાઇબલ C.L.17 તે વખતે તેમણે એક્સો વાછરડા, બસો ઘેટા અને ચારસો હલવાન અર્પ્યાર્ં તથા ઇઝરાયલના પ્રત્યેક કુળ માટે એક એમ કુલ બાર બકરા પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ઈશ્વરના એ મંદિરના પ્રતિષ્ઠપર્વ પર તેઓએ એકસો ગોધા, બસો મેંઢા, ચારસો હલવાન તથા ઇઝરાયલી લોકોના કુળોની સંખ્યા પ્રમાણે બાર બકરા સર્વ ઇઝરાયલીઓને માટે પાપાર્થાર્પણને માટે ચઢાવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ઈશ્વરના એ ભક્તિસ્થાનના પ્રતિષ્ઠાપર્વ પર તેઓએ સો બળદો, બસો ઘેટાં, ચારસો હલવાન તથા ઇઝરાયલી લોકોનાં કુળોની સંખ્યા પ્રમાણે બાર બકરાં સર્વ ઇઝરાયલીઓને માટે પાપાર્થાર્પણ તરીકે ચઢાવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ17 તેમણે 100 બળદો, 200 ઘેટાં, 400 હલવાન, અને બાર બકરાની આખા ઇસ્રાએલ માટેની પાપાર્થાપણની બલી આપી. Faic an caibideil |