એઝરા 2:64 - પવિત્ર બાઇબલ C.L.64-67 દેશનિકાલમાંથી પાછા ફરેલાઓની કુલ સંખ્યા — 42,360 હતી. તેમના પુરુષ અને સ્ત્રી નોકરોની સંખ્યા — 7,337 હતી. પુરુષ અને સ્ત્રી સંગીતકારોની સંખ્યા — 200 હતી. ઘોડાઓ — 736 ખચ્ચર — 245 ઊંટ — 435 ગધેડાં — 6,720 Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)64 સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201964 સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ64 સર્વ મળીને કુલ 42,360 માણસો યહૂદા પાછા આવ્યા. Faic an caibideil |