Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 2:55 - પવિત્ર બાઇબલ C.L.

55-57 દેશનિકાલમાંથી પાછા ફરેલા શલોમોનના સેવકો નીચેના વંશના હતા: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદા; યાઅલા, દાર્કોન અને ગિદ્દેલ શફાટયા, હાટ્ટીલ, પોખરેથ - હાસ્બાઈમ અને આમી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

55 સુલેમાનના સેવકોના પુત્રો:સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

55 સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

55 સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદાના વંશજો:

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 2:55
6 Iomraidhean Croise  

ઇઝરાયલીઓએ કનાનના લોકોનો દેશ લઇ લીધો, ત્યારે જેમને મારી નાખ્યા નહોતા એવા કનાનના લોકો, એટલે અમોરીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ એ સર્વના વંશજોને શલોમોને વેઠિયા બનાવ્યા; કારણ, તેઓ ઇઝરાયલી નહોતા અને આજદિન લગી તેમના વંશજો ગુલામો તરીકે રહ્યાં છે.


દેશનિકાલમાંથી પાછા ફરેલા શલોમોનના સેવકોના વંશજોની ગોત્રવાર યાદી નીચે મુજબ છે: સોટાય, સોફેરેથ, પરીદા; યાઅલા, દાર્કોન, ગિદ્દેલ; શફાય્યા, હાટ્ટીલ, પોખેરેથ-હાસ્સબાઇમ, આમોન


મેં દાસદાસીઓ ખરીદ્યાં. વળી, મારા મહેલમાં જન્મેલા નોકરો પણ મારી પાસે હતા. યરુશાલેમમાં મારા કોઈપણ પુરોગામી કરતાં મારી પાસે ગાયબળદ તથા ઘેટાંબકરાની અધિક સંપત્તિ હતી.


Lean sinn:

Sanasan


Sanasan