એઝરા 2:3 - પવિત્ર બાઇબલ C.L.3-20 દેશનિકાલમાંથી પાછા ફરેલાઓની તેમનાં કુટુંબો પ્રમાણે વંશજોની સંખ્યા નીચે મુજબ છે: પારોશ — 2,172 શફાટયા — 372 આરા — 775 પાહાથ-મોઆબ (યેશૂઆ અને યોઆબના વંશજો) — 2,812 એલામ — 1,254 ઝાત્તુ — 945 ઝાકક્ય — 760 બાની — 642 બેબાય — 623 આઝગાદ— 1,222 અદોનીકામ — 666 બિગ્વાય — 2,056 આદીન — 454 આટેર (હિઝકિયા) — 98 બેસાય — 323 યોરા — 112 હાશૂમ — 112 ગિબ્બાર — 95 Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પારોશના પુત્રો, બે હજાર એકસો બોતેર. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર. Faic an caibideilપવિત્ર બાઈબલ3 પારોશના વંશજો 2,172 Faic an caibideil |
ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચાથી માંડીને સંરક્ષકોના ચોક નજીક રાજાના ઉપલા મહેલના બુરજ સુધીના બીજા ભાગમાં મરામત કરતો હતો. પારોશનો પુત્ર પદાયા તે પછીના ભાગમાં “પાણી દરવાજા” અને મંદિરના ચોકીના બુરજ પાસે પૂર્વમાં આવેલા સ્થાન સુધી મરામત કરતો હતો. (એ સ્થાન તો ઓફેલ નામે ઓળખાતા શહેરના એક ભાગમાં હતું અને ત્યાં મંદિરના સેવકો રહેતા હતા.)
દેશનિકાલમાંથી પાછા ફરેલા ઇઝરાયલી લોકોની ગોત્રવાર સંખ્યા દર્શાવતી યાદી નીચે મુજબ છે: પારોશ — 2,172 શફાટયા — 372 આરાહ — 652 પાહાથ - મોઆબ (યેશૂઆ અને યોઆબના વંશજો) — 2,818 એલામ — 1,254 ઝાત્તુ — 845 ઝાક્કાય — 360 બિન્નૂઈ — 648 બેબાય — 628 આઝગાદ — 2,322 અદોનીકામ — 667 બિગ્વાઈ — 2067 આદીન — 655 આટેર (જે હિઝકિયા પણ કહેવાતો) — 98 હાશૂમ — 328 બેઝાય — 324 હારિફ — 112 ગિબ્યોન — 95