એઝરા 10:25 - પવિત્ર બાઇબલ C.L.25 બાકીનાઓની યાદી: પારોશના ગોત્રમાંના: રામ્યા, યિઝઝીયા, માલકિયા, મીયામીન, એલાઝાર, માલકિયા અને બનાયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 ઇઝરાયલીઓમાંના : પારોશના પુત્રોમાંના : રામિયા, યિઝિયા, માલ્કિયા તથા બનાયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 ઇઝરાયલીઓમાંથી: પારોશના વંશજોમાંના; રામિયા, યિઝિયા, માલ્કિયા, મીયામીન, એલાઝાર, માલ્કિયા તથા બનાયા. Faic an caibideilપવિત્ર બાઈબલ25 અન્ય ઇસ્રાએલીઓમાં: પારોશના વંશજોમાંના; રામ્યાહ, યિઝિઝયા, માલ્કિયા, મીયામીન, એલઆઝાર, માલ્કિયા તથા બનાયા. Faic an caibideil |
દેશનિકાલમાંથી પાછા ફરેલાઓની તેમનાં કુટુંબો પ્રમાણે વંશજોની સંખ્યા નીચે મુજબ છે: પારોશ — 2,172 શફાટયા — 372 આરા — 775 પાહાથ-મોઆબ (યેશૂઆ અને યોઆબના વંશજો) — 2,812 એલામ — 1,254 ઝાત્તુ — 945 ઝાકક્ય — 760 બાની — 642 બેબાય — 623 આઝગાદ— 1,222 અદોનીકામ — 666 બિગ્વાય — 2,056 આદીન — 454 આટેર (હિઝકિયા) — 98 બેસાય — 323 યોરા — 112 હાશૂમ — 112 ગિબ્બાર — 95
દેશનિકાલમાંથી પાછા ફરેલા ઇઝરાયલી લોકોની ગોત્રવાર સંખ્યા દર્શાવતી યાદી નીચે મુજબ છે: પારોશ — 2,172 શફાટયા — 372 આરાહ — 652 પાહાથ - મોઆબ (યેશૂઆ અને યોઆબના વંશજો) — 2,818 એલામ — 1,254 ઝાત્તુ — 845 ઝાક્કાય — 360 બિન્નૂઈ — 648 બેબાય — 628 આઝગાદ — 2,322 અદોનીકામ — 667 બિગ્વાઈ — 2067 આદીન — 655 આટેર (જે હિઝકિયા પણ કહેવાતો) — 98 હાશૂમ — 328 બેઝાય — 324 હારિફ — 112 ગિબ્યોન — 95