એઝરા 10:19 - પવિત્ર બાઇબલ C.L.19 આ બધાએ પોતાની પત્નીઓ તજી દેવાનું વચન આપ્યું હતું. તેમણે પોતાના પાપને લીધે ઘેટાનું અર્પણ આપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 એ બધાએ એવા કોલ આપ્યા, “અમે અમારી સ્ત્રીઓ છોડી દઈશું.” તેમણે પોતાના અપરાધને લીધે ટોળાનો એક મેંઢો [આપ્યો]. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 એ બધાએ પોતાની પત્નીઓને તજી દેવાનું વચન આપ્યું. તેઓએ પોતાના અપરાધોને લીધે પાપાર્થાર્પણ તરીકે એક ઘેટાંનું અર્પણ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ19 એ બધાએ પોતાની પત્નીઓને હાંકી કાઢવાનું વચન આપ્યું અને દરેકે પોતાના પાપના પાપાર્થાર્પણ તરીકે એક ઘેટો ધરાવ્યો; Faic an caibideil |