એઝરા 10:15 - પવિત્ર બાઇબલ C.L.15 પણ માત્ર અસાહેલના પુત્ર યોનાથાને અને તિકવાના પુત્ર યાહઝયાએ એ વાતનો વિરોધ કર્યો. મશુલ્લામ તથા શાબ્બાથાય લેવીએ તેમને ટેકો આપ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ફકત અસાહેલનો પુત્ર યોનાથાન તથા તિકવાનો પુત્ર યાહઝ્યા એ વાતની સામે થયા; અને મશુલ્લામે તથા લેવી શાબ્બાથાયે તેઓને ટેકો આપ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 કેવળ અસાહેલના પુત્ર યોનાથાન તથા તિકવાના પુત્ર યાહઝયાએ આ બાબતનો વિરોધ કર્યો, અને મશુલ્લામે તથા લેવી શાબ્બથાય તેઓને સાથ આપ્યો. બાકીના સર્વ લોકોએ એઝરાની સુચનાનો સ્વીકાર કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 કેવળ અસાહેલનો પુત્ર યોનાથાન તથા તિકવાહનો પુત્ર યાહઝયા એ વાતના વિરોધી થયા; અને તેમને લેવીઓ મશુલ્લામ તથા શાબ્બાથાયે ટેકો આપ્યો. બાકીના લોકોએ એનો સ્વીકાર કર્યો. Faic an caibideil |