Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 10:13 - પવિત્ર બાઇબલ C.L.

13 વળી, તેમણે કહ્યું, “લોકો ઘણા છે અને વરસાદ પુષ્કળ પડે છે. તેથી આ રીતે બહાર ખુલ્લામાં ઊભા રહી શકાય તેમ નથી. આ પાપ દૂર કરવાનું કામ એકબે દિવસનું નથી. કારણ, અમારામાંથી ઘણાએ આ મોટું પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ લોક ઘણા છે, ને આ વખતે ઘણો વરસાદ પડે છે, તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી, વળી આ કામ એક કે બે દિવસનું પણ નથી. આ બાબતમાં અમે તો મોટો અપરાધ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ લોકો ઘણા છે અને વરસાદની ઋતુ છે, તેથી આપણને બહાર ઊભા રહેવા માટે સામર્થ્ય નથી, વળી આ કામ એક બે દિવસનું નથી; કારણ કે, આ બાબતમાં તો અમે મોટું પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પણ તમે લોકો ઘણા છો, ને આ વખતે ઘણો વરસાદ પડે છે, તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી, વળી આ કામ એક બે દિવસનું પણ નથી; આ બાબતમાં અમે તો મોટું પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 10:13
4 Iomraidhean Croise  

બધા લોકોએ મોટે અવાજે ઉત્તર આપ્યો, “અમે તારા કહ્યા પ્રમાણે વર્તીશું.”


તેથી આપણા અધિકારીઓ યરુશાલેમમાં રહે અને આ સમગ્ર તપાસનો વહીવટ સંભાળે. ત્યાર પછી અમારામાંથી જેમણે પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે તેઓ ઠરાવેલે સમયે પોતપોતાના નગરના ન્યાયાધીશો અને આગેવાનો સાથે યરુશાલેમમાં હાજર થાય. એ રીતે આ બાબતને લીધે આપણા પર આવેલો ઈશ્વરનો કોપ દૂર થઈ શકશે.”


Lean sinn:

Sanasan


Sanasan