હઝકિયેલ 9:3 - પવિત્ર બાઇબલ C.L.3 ત્યાર પછી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ કરુબો ઉપરથી ઊપડીને મંદિરનાં ઉંબરા પાસે ગયું. પ્રભુએ અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલો માણસ કે જેની કમરે લહિયાનું શાહી ભરેલું શિંગ લટકાવેલું હતું, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પછી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ કે જે કરૂબ ઉપર હતું તે ત્યાંથી ઊપડીને મંદિરના ઊમરા આગળ ગયું; અને તેણે પેલો શણનાં વસ્ત્ર પહેરેલો માણસ કે જેની કમરે લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો તેને બોલાવ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ત્યારે ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને મંદિરના પ્રવેશદ્વાર પાસે ગયો. અને તેમણે કમરે લહિયાના ખડિયો લટકાવેલા તથા શણના વસ્ત્રો પહેરેલા માણસને બોલાવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ3 ત્યાર બાદ ઇસ્રાએલના દેવનો મહિમા કરૂબો ઉપરથી ઊઠયો જ્યાં તે પહેલા હતો અને મંદિરના પ્રવેશદ્વાર પાસે ગયો, યહોવાએ કમરે લહિયાના સાધનો લટકાવેલા સુતરાઉ રેસાના વસ્ત્રો પહેરેલા માણસને બોલાવીને કહ્યું, Faic an caibideil |